તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:સુરતમાં પારો 4 ડિગ્રી વધી 40એ પહોંચ્યો, આકરી ગરમી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 81 ટકા અને સાંજે 75 ટકા નોંધાયું હતું. સાઉથ વેસ્ટ દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. તેજ ગરમ પવનો સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકાની ઉપર હોવાથી બફારો અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે. આજે અચાનક તાપમાન વધતાં આગામી બે દિવસ આકરી ગરમી પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો