તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સુરત એસટીની 800 બસમાં 24 હજાર ઉ.ગુ.-સૌરાષ્ટ્રગયા, 2203 બસ અમરેલી અને 1280 બસ ભાવનગર ગઈ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનને પગલે ધંધા રોજગાર બંધ પડતા જ સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોને વતન મોકલાઇ રહ્યા છે. સુરત એસટી નિગમે ગુરૂવારે 800 બસ ઉપાડતા  24 હજાર લોકો પોતાના વતન જવા રવાના થઈ ગયા છે. સુરત એસટી નિગમથી જણાયું હતું કે, 6થી 13 મે સુધીમાં 4465 બસો ઉપડતા 1.34 લાખ લોકો પોતાના વતન રવાના થઈ ગયા છે. તેવામાં ગુરૂવારની મોડી રાતે દસ વાગ્યા સુધીમાં વધુ 800 બસ ઉપડતા 24 હજાર લોકો પોતાના વતન રવાના થયા હોવાનું જણાય આવે છે. સુરતથી સૌથી વધુ 2203 બસ અમરેલી ગઈ છે. તે પછી 1280 બસ ભાવનગર ગઈ છે. જોકે, સૌથી ઓછી એક એક બસ ભરૂચ અને તાપી ગઈ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો