તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરતમાં કોરોનાના નવા 45 કેસ, 48 સાજા થયા અને એક્ટિવ કેસની સંખ્યા 340 પર

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગુરુવારે શહેરમાં કોરોનાના નવા 39 અને જિલ્લામાં નવા 6 કેસ મળી કુલ 45 કેસ સામે આવ્યા હતા. જયારે 48 લોકો સાજા થયા હતા. એકપણ મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કુલ 1137 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ 51689 લોકો સાજા થઇ ચુક્યા છે.હાલ કુલ 340 એક્ટિવ કેસ છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના પ્રચારને પગલે પણ કોરોનાની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. શહેરની સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો સ્મીમેર હોસ્પિટલમાં હાલ 7 દર્દીઓની હાલત ગંભીર છે, જયારે સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો