જુગારીઓ ઝડપાયા:સુરતમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતાં 37 ઝડપાયાં, પોલીસે 3 જગ્યાએ રેડ કરીને 67 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને જુગારીઓને ઝડપી લીધા હતાં. - Divya Bhaskar
પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને જુગારીઓને ઝડપી લીધા હતાં.
  • કાપોદ્રા, મહિધરપુરા અને સલાબતપુરા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી

સુરતના કાપોદ્રા, મહિધરપુરા અને સલાબતપુરા વિસ્તારમાંથી પોલીસે 75માં સ્વતંત્રતા દિવસે જુગાર રમતા 37 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને 3 સ્થળેથી 66900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જુગાર રમતા ઝડપાયેલા મોટાભાગના રત્નકલાકાર અને નાના વેપારીઓ હોવાનું જાણવા મળ્યું છે.

કાપોદ્રામાંથી 20 ઝડપાયાં
કાપોદ્રા સાઇનાથ સોસાયટી ખાતા નંબર 52ની સામે જાહેરમાં, સ્નેહમુદ્રા સોસાયટી, બિલ્ડીંગ નં.30-31માં પહેલા માળે ડાયમંડના ખાતામાં, અને સાંઇનાથ સોસાયટી ખાતા-49 ના ધાબા ઉપર જુગાર રમતા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની અલગ અલગ ટીમોએ રેડ કરી હતી. જેમાંથી 20 જુગારીઓ ઝડપી પાડ્વામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ જુગારીઓ હીરાના રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે. જુગારીઓ પાસેથી રૂપિયા 42400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહિધરપુરા અને સલાબતપુરામાંથી 17 ઝડપાયા
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, હિરાબજાર શોચાલયની સામેની પટેલ ફરસાણની પાસે જાહેરમાં જુગાર રમતા 7 જણા ને રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓ મળી 11920 ન મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, મલબારી બાવાનો ટેકરો ઝુંપડપટ્ટી પાસે જુગાર રમતા હોવાની જાણ બાદ પોલીસે રેડ કરી હતી. જેમાં 10 જણા ને રોકડ અને મુદ્દામાલ મળી 11420 પકડી પાડ્યા હતાં.

સલાબતપુરામાંથી પકડાયેલા જુગારીઓ
(1) શરીફ ઈસ્માઈલ સૈયદ ઉ.વ-૩૧ ધંધો- રી,ડ્રા રહે. વોર્ડ નં ૨/૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(2) મોસીનખાન અસરફખાન પઠાણ ઉ.વ-૨૪ ધંધો- રીડ઼ા રહે- વોર્ડ નં ૨૨૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(3) મેહબુબ વલીમોહમદ શેખ ઉ.વ-૨૩ ધંધો- ઈલેક્ટ્રીક મેકેનીક રહે- વોર્ડ ન ૨૪૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા
(4) સાબીરઉદ્દીન બદરુદ્દીન સૈયદ ઉ.વ-૫૦ ધંધો- બગીનો રહે-ઘર.નં ૨/૪૬૯૦ મલબારીબાવાનો ટેકરો મલબાવાની દરગાહ પાસે સલાબતપુરા સુરત
(5) એઝાઝ અલ્લારખા શેખ ઉ.વ-૩૪ ધંધો- રી.ડ્રા રહે- સી/૪૪ ઘર.ન ૦૫ ભેસ્તાન આવાસ ડીડોલી સુરત
(6) મોહમદ સોહેલ કાલુમીયા શેખ ઉ.વ-૨૪ ધંધો- રી.ડ઼ા રહે- વોર્ડ નં ૨૪૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(7) સમીર ઈમરાન શેખ ઉ.વ-૨૨ ધંધો-રી.ડ્રા રહે- વોર્ડ નં ૨/૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(8) મોહમદ ઝુનેદ મો.ફારૂક શેખ ઉ.વ-૩૦ ધંધો- મજુરી રહે- વોર્ડ નં રા૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(9) અબ્દુલ રહીમ શેખ ઉ.વ-૩૨ ધંધો- નોકરી રહે- વોર્ડ નં ૨/૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત
(10) વોન્ટેડ ફારૂક જેના પુરા નામ સરનામાની ખબર નથી રહે- વોર્ડ નં ૨/૪૭૦૪ મલબારી બાવાનો ટેકરો સંગ્રામપુરા પુતલીની સામે ઝુપડપટ્ટી સલાબતપુરા સુરત

મહિધરપુરામાંથી પકડાયેલા જુગારીઓ
(1)અજય S/O સુરેશચંદ્ર નગીનદાસ રેવાવાલા ઉ.વ.-૫૦ ધંધો- હિરા દલાલી રહે ધર ન- ૨૭૬ સરદાર પટેલ સોસાયટી, સિંગણપોર, ડભોલી, સુરત શહેર
(2) વિક્રમભાઇ S/O પુરણસિંગ દાનસિંગ સોની ઉ.વ.૨૯ ધંધો - હિરા મજુરી રહે ધર નંબર - ૬/૧૩૮૧૬૨ થોભા શેરી, મહિધરપુરા, સુરત શહેર
(3) જીગર si૦ દિપકભાઇ કાંતીલાલ ગાંધી ઉ.વ.૨૯ ધંધો - હિરા મજુરી રહે - ઘર નં - ૧૦૨ વ્રુદાવન કોમ્પલેક્ષ લલીતા ચોકડી પાસે કતારગામ સુરત શહેર
(4) કિરણ S/O દલપતભાઇ બિજલભાઇ વસાવા ઉ.વ.૨૦ ધંધો - ચાની લારી કામ રહે - ઘર નં -પટેલ ફરસાણની પાસે રમેશભાઇની ચાની લારી ઉપર જાહેર ઊંચાલયની સામે હિરાબજાર મહિધરપુરા સુરત શહેર મુળગામ - મંદીર ફળિયુ બાગોરી બલદ્રાર
(5) યોગેશS/૦ જયસિંગ ભુલ(નેપાળી) ઉ.વ.૨૫ ધંધો - હિરા મજુરી રહે - ખાન સાહેબનો ડેલો લાલદરવાજા મહિધરપુરા સુરત શહેર
(6) નિશાત S/O અશોકભાઇ જગદિશકુમાર શર્મા ઉ.વ.૨૪ ધંધો – હિરા મજુરી રહે–ઘર નંબર - દાલખિયા શેરી ઓમ બિલ્ડીંગના ધાબા ઉપર બજાર સુરત શહેર
(7) રવિન્દ્રભાઇ S/O નામદેવભાઇ શિવરામ પઠાડે ઉં.વ.૫૫ ધંધો - હિરા મજુરી રહે- ઘર નંબર પર૬ રામી પાર્ક ડિડોલી સુરત શહેર

કાપોદ્રાથી પકડાયેલા જુગારીઓ
(1) મહેશભાઇ ગીતમસીંગ રાજપુત ઉ.વ ૨૪ ધંધો- મજુરી રહે મ.નં ૪૯ સાંઇનાથ સોસાયટી જવાહરનગર રોડ કાપોદ્રા સુરત
(2) હેમંતકુમાર વાસુદેવ રાજપુત ઉ.વ ૨૬ ધંધો- હિરા મજુરી રહે મકાન નં- ૪૯ સાંઇનાથ સોસાયટી જવાહરનગર રોડ કાપોદ્રા સુરત
(3) મોહન મહાવીરસીંગ રાજપુત ઉ.વ ૪૦ ધંધો- હિરા મજુરી રહે. મકાન નં- ૪૯ સાંઇનાથ સોસાયટી જવાહરનગર રોડ કાપોદ્રા
(4) સંદિપ રામાવતાર રાજપુત ઉ.વ ૨૪ ધંધો હિરા મજુરી રહે મા ને- ડી/૩૪ | માતૃશકિત સોસા વરાછા સુરત મુળ વતન- જગતપુરા તા. ભૌગામ જી મૈનપુરી ઉત્તરપ્રદેશ
(5) કુલદિપ રાકેશકુમાર પાલ ઉં.વ ૨૫ ધંધો હિરા મજુરી રહે મકાન ન- ૩૦૧ રાધાક્રિષ્ના સોસા નાલંદા સ્કુલ પાસે પુણા ગામ સુરત
(6) મુકેશકુમાર સજીવકુમાર શર્મા ઉ.વ ૨૨ ધંધો- હિરા મજુરી રહે. મકાન નં- ૪૯ સોમનાથ સોસાયટી જવાહરનગર રોડ કાપોદ્રા સુરત મુળ વતન- કરઇ તા.જી એટા ઉત્તરપ્રદેશ
(7) દેવેન્દ્રસીંધ ભીકમસીંધ રાજપુત ઉ.વ ૨૮ ધંધોઃ- હિરા મજુરી રહે. મકાન નં ૪૯ સોમનાથ સોસાયટી જવાહરનગર રોડ કાપોદ્રા

સ્નેહમુદ્રા સોસાયટીમાંથી પકડાયેલા જુગારીઓ
(1) સતીષભાઇ વાલ્મીકભાઇ રાજપુત ઉં.વ.૨૨ ધંધો. હીરા મજુરી રહે. ખાતા નંબર ૩૦, બીજા માળે, જગદીશભાઇના ખાતામાં, સ્નેહમુદ્રા સોસાયટી, કાપોદ્રા, સુરત
(2) જયપ્રકાશભાઇ બીરેન્દ્રસિંહ રાજપુત ઉ.વ.૨૭ ધંધો. હીરા મજુરી રહે. ખાતા નં.૭૪૩૫, પરેશભાઇ સ્નેહમુદ્રા સોસાયટી, કાપોદ્રા સુરત
(3) અર્જુનસીંગ બદ્રીપ્રસાદ લોધી રાજપુત ઉ,વ,૩૦ ધંધો.હીરા મજુરી રહે, ખાતા નં.ર-૩, પુનીતભાઇના ખાતામાં, અક્ષર ડાયમંડ પહેલા માળે, કાપોદ્રા, સુરત
(4) કીષ્ણકાંત કુમારપાલ રાજપુત ઉ.વ.૨૦ ધંધો. હીરા મજુરી રહે. ખાતા નં.૩, ચોથા માળે અક્ષર ડાયમંડ કાપોદ્રા, સુરત
(5) દુર્ગેશભાઇ તેજપાલસીંગ રાજપુત ઉ.વ.ર૭ ધંધો. હીરા મજુરી રહે. ખાતા નં.૩૧, દેવશીભાઇના ખાતામાં, પહેલા માળે, સ્નેહ મુદ્રા સોસાયટી, કાપોદ્રા, સુરત

બરોડા પ્રિસ્ટેજથી પકડાયેલા જુગારીઓ
(1) મહાદેવભાઇ શંકરભાઇ પાલ ઉ.વ ૨૮ ધંધો- મજુરી રહે મ.નં ડી/૩૪ માતૃશકિત સોસાયટી રચના સર્કલ પાસે કાપોદ્રા સુરત
(2) સુરેશભાઇ જેઠાભાઇ વ્યાસ ઉ.વ ૩૦ ધંધોઃ- મજુરી રહે એજાપર રોયલ ટાઉનશીપ વાલક ગામ
(3) મનીષભાઇ મથુરભાઇ ડાભી ઉ.વ ૩૫ ધંધોઃ- હિરા મજુરી રહે. ઘર નં- ૧૨૯ કૈલાશધામ સીતાનગરની સામે ગાયત્રી નગર પાસે કાર્યોદ્રા
(4) સુનીલભાઇ જગદિશસીંગ ચૌહાણ ૩.૧ ૩૨ ધંધો હિરા મજુરી રહે ઘર નં- ૭૦સ્નેહ મુદ્રા રચના સર્કલની પાસે કાપોદ્રા સુરત
(5) સુરેશભાઇ ધીરૂભાઇ ગોહિલ ઉ,વ ૪૦ ધંધો હિા મજુરી રહે ખાતા નં- ૬૩,૬૪ સ્નેહ મુદ્રા ત્રીજો માળ ઘનશ્યામભાઇના ખાતામાં જવાહર રોડ કાપોદ્રા સુરત
(6) મોહનલાલ રામબનારસ મોર્ય ઉં.વ ૩૭ ધંધો- હિસ મજુરી રહે. ભરતભાઇની ચાલમાં રેલ્વે સ્ટેશન ગળનાળા પાસે અમરોલી