તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પુણામાં ડ્રાઈવરે વુમન ચેન્જિંગ રૂમમાં ફાંસો ખાઈ લીધો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોડાદરા પ્રિયંકાનગરમાં રહેતા ધીરજભાઈ મિશ્રા (45) પુણાગામ ખાતે આવેલા અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. સોમવારે સવારે તેમણે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વુમન ચેન્જિંંગ રૂમમાં છતના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક ધીરજભાઈને 6 મહિનાથી હાર્ટની બીમારી હોવાથી અથવા તો ઘરકંકાસના કારણે પગલું ભરી લીધું હોવાની પોલીસે શક્યતા વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો