કોરોના ઇફેક્ટ:પાંડેસરામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા જરૂરીયાતમંદોને 500 અનાજ કીટની સહાય કરાઈ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં ઉત્તર ભારતીય સમાજના આગેવાન ગુલાબ સિંહ રાજપૂત દ્વારા જરૂરીયાત મંદોને 1500 અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...