તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીનો વિરોધ:કતારગામમાં ટ્રાફિક પોલીસે ‘નો પાર્કિંગ’માં બાઇક ટો કરતા યુવક ક્રેઇન સામે સુઈ ગયો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારગામમાં ટ્રાફિક પોલીસે બાઇક ટો કરતા બાઇક માલિકે પોલીસ સાથે ઝગડો કરીને કાર્યવાહીનો વિરોધ કરીને ક્રેન સામે સુઈ ગયો હતો. જિગ્નેશ સામે સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી હતી.

કતારગામમાં મગનનગર-૨માં રહેતો જીગ્નેશ વાલજી વ્યાસે આશ્રમ એટીએમ સામે બાઇક મુકી હતી. ટ્રાફિક જમાદાર શંકરભાઈ ભુરિયા ક્રેન લઈને આવ્યા હતા. બાઇક ‘નો પાર્કિંગ’માં હોવાથી બાઇક ક્રેન પર ટો કરી હતી. ત્યારે જીગ્નેશ ગાડી કેમ ચઢાવી છે કહી શંકરભાઈ સાથે ઝઘડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...