તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કતારગામમાં સાવકા પિતાએ 14 વર્ષની પુત્રીની છેડતી કરી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કતારગમાં રહેતો સંજય રવજી બોધરા હીરના કારખાનામાં મજૂરી કરે છે. તેણે બીજા લગ્ન કર્યા હોવાથી 14 વર્ષની સાવકી દિકરી છે. તા.25મી નવેમ્બરની રાત્રે સંજયે પોતાની સાવકી દિકરી સાથે અડપલા કર્યા હતા.

આ અંગે કિશોરીએ તેની માતાને જાણ થતા તેણે વિરોધ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા સંજયે માતા દિકરીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કતારગામ પોલીસે નરાધમ સંજય સામે છેડતીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો