તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડુંભાલમાં લૂંટ સાથે હત્યાની કાેશિશ કરનાર એક ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી બે મિત્રોએ ટોબેકોની દુકાનમાં લૂંટ કરવાની કોશિશ કરી વેપારીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. અઠવાડિયા પહેલાં બનેલી આ ઘટનામાં ક્રાઇમબ્રાંચે સોયેબખાન અફજલખાન પઠાણ(20)(સુગરાનગર,લિંબાયત)ને પકડી પાડયો હતો. જયારે સોયેબનો સાગરિત અલતાફ પિંજારી હજુ ફરાર છે.

અલતાફના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર હતી. આથી બંને ડુંભાલમાં ટોબેકોની દુકાનમાં હથિયાર સાથે દુકાનમાં ઘુસી ગયા હતા. સોયેબખાન ડ્રોઅર ખોલી રૂપિયા કાઢવા જતા દુકાનદારે બૂમાબૂમ કરતા એક લૂંટારૂએ ચપ્પુના ઘા મારી ત્યાંથી રિક્ષામાં મીઠીખાડી ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો