તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ડિંડોલીમાં વહુ પર સસરો દાનત બગાડતો, પતિ ત્રાસ આપતા ફરિયાદ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરાડવાની યુવતીના લગ્ન 2012માં પંકજ ભિકાભાઈ પાટીલ(બારડોલી) સાથે થયા હતા. પરિવારમાં સાસુ અલકા અને સસરા ભિકાભાઈ છે. લગ્નના સમયે 3.21 લાખ રૂપિયાનું દહેજ આપ્યું હતું. છતાં સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પતિને દારૂ પીવાની ટેવ હતી. પંકજ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. સસરો ઘરમાં અર્ધનગ્ન અવસ્થામાં રહેતો હતો. તે વહુ પર દાનત બગાડતો હોવાના આક્ષેપ પણ કરાયા છે. સસરો બીભત્સ કમેન્ટ કરતો હતો. પંકજે પત્નીના બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. પતિ રૂપિયા માંગતો હતો. ત્રસ્ત પરિણીતા સંતાનો સાથે પિયરે આવી ગઈ હતી. અહીં પતિ-સાસુ અને સસરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો