તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે કરિયાણાની દુકાન ચલાવતા પુત્રને રૂપિયાની લેવડદેવડમાં એક યુવકેે ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપી સુનિલ રતન દાયમા(રહે,રામનગર સોસા,ભરથાણા)ને પકડી પાડયો છે. વધુમાં કરિયાણાની દુકાન ચલાવતા શ્યામસીંગ રાઠોડના પુત્ર કેસરે સુનિલ દાયમાને ઉછીના નાણાં આપ્યા હતા.જેની વેપારીના પુત્રએ માંગણી કરતા ઝઘડો થયો અને તેમાં સુનિલે કેસરને ચપ્પુના ઘા ઝીંકી ભાગી ગયો હતો. હજુ કેટલા રૂપિયા આરોપી પાસેથી લેવાના હતા તે બાબતે વેપારીનો પુત્ર ભાનમાં આવશે પછી ખબર પડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.