તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:અમરોલીમાં ઠગ રૂપિયા આપ્યા વિના ફોન લઇ જતો રહ્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પત્ની માટે લીધેલો 23 હજારનો મોબાઇલ OLX પર વેચવા જતા ગુમાવો પડયો છે. મોટાવરાછા હંસ સોસાયટીમાં રહેતા હિંમત કથેરીયાએ પત્ની માટે 23 હજારનો મોબાઇલ સેકન્ડમાં લીધો હતો. પત્નીને મોબાઇલ ફાવતો ન હોવાથી પતિએ OLX 9મી ડિસેમ્બરે વેચવા મુકયો હતો. 10મી તારીખે અજાણ્યાએ ફોન કરી મોબાઇલ લેવા તૈયારી બતાવી હતી.

તે ઘરે ફોન લેવા આવ્યો ત્યારે હિંમતભાઈ કામ અર્થે ગયા જેથી પુત્રને મોબાઇલ બતાવી રૂપિયા લેવા કહ્યું હતું. પુત્રએ ફોન બતાવવા આપ્યો એટલામાં ઠગબાજ મોપેડ પર લઈને ભાગી ગયો હતો. આ અંગે અમરોલી પોલીસે મોબાઇલ નંબરના આધારે ઠગ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો