ડાયલ 100:29 દિવસમાં ઓનલાઇન ઉચાપતમાં 12 લોકોએ 2.91 લાખ ગુમાવ્યા, પોલીસે 2.60 લાખનું રિફંડ અપાવ્યું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર પોલીસની ક્રાઇમબ્રાંચે છેલ્લા 1 વર્ષમાં કુલ 21.21 લાખનાં રિફંડ અપાવ્યાં

ઓનલાઇન નાણાં ઉપડી જવાના કેસમાં આમમાણસથી લઈ ભણેલા-ગણેલા લોકો પણ અજાણતામાં શિકાર બની જતા હોય છે. આવી ઠગાઈના ભોગ બનેલા 12 લોકોને છેલ્લા 29 દિવસમાં પોલીસની ક્રાઇમ બ્રાંચે 2.60 લાખનું રિફંડ અપાવ્યું છે. આમ તો ક્રાઇમ બ્રાંચે છેલ્લા એક વર્ષમાં કુલ 21.21 લાખનું રિફંડ અપાવ્યું છે. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, તાત્કાલિક 100 નંબર કોલ કરી ફરિયાદ કરવામાં આવે તો નાણાં પરત આવી શકે છે.

તાત્કાલિક 100 નંબર પર કોલ કરી ફરિયાદ કરવામાં આવે તો નાણાં પરત આવી શકે છે: પોલીસ

ભોગ બનનારછેતરપિંડીનો પ્રકારગુમાવ્યારિફંડ મળ્યા
રાજદીપ પરમાર,બેંકમાંથી બોલુ કેવાયસી12,98911,018
અમરોલી

અપડેટ માટે ઓટીપી

મિતાલી શુક્લા,આધારકાર્ડ માટે વાત કરી80006079
ખટોદરાઓટીપી માંગ્યો
જીગર પટેલ,પેટીએમમાં કેવાયસી3200028753
અડાજણઅપડેટ ઓટીપી
ગફુર પઠાણ,ઓએલએક્સ ઓનલાઇન90008742
રાંદેર

ખરીદી કરવા ઓટીપી

સરીતા ગામીત,બેંકમાંથી બોલુ કેવાયસી118999869
વરાછા

અપડેટ માટે ઓટીપી

પ્રવિણ રાજગોર,આધારકાર્ડ અપડેટ માટે1976214038
કતારગામઓટીપી માંગ્યો
ભોગ બનનારછેતરપિંડીનો પ્રકારગુમાવ્યારિફંડ મળ્યા
નિલેશ ધામેલીયા,OLX ઓનલાઇન ખરીદી3850036812
પુણાગામ

કરવા ડેબિટ કાર્ડ ઓટીપી

મિતેશ કથીરીયા,એમેઝોન પે માં ખરીદી માટે2480021098
કાપોદ્રાડેબિટ કાર્ડ ઓટીપી
સંતરામ યાદવ,પેટીએમમાં કેવાયસી4130039478
ડિંડોલીઅપડેટ ઓટીપી
ભરતસિંહ ચૌહાણ,બેંકમાંથી બોલુ કેવાયસી2879226945
કતારગામ

અપડેટ માટે ઓટીપી

વિશાલ પટેલ,RBI બેંકમાંથી બોલું2450021830
અમરોલી

ક્રેડિટકાર્ડ વેરીફાઇ કરવાનું

દિપેશ શાહ,OLX ઓનલાઇન ખરીદી3964035480
ઉમરા

કરવા ડેબિટ કાર્ડ ઓટીપી

અન્ય સમાચારો પણ છે...