તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:સુરત જિલ્લામાં ફાર્મ હાઉસ સહિતોમાં નવા વર્ષની પાર્ટી કરશો તો પોલીસ રેડ કરશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

થર્ટી ફસ્ટની ઉજવણી માટે દર વર્ષે ફાર્મ હાઉસમાં પાર્ટીઓ સાથે ઉજવણી થતી હતી. પરંતુ આ વખતે કોવિડના કારણે પહેલાથી જ જિલ્લા પોલીસે ભેગા થવા બાબતે ના પાડી છે. જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના જણાવ્યા મુજબ આ વખતે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે. પોલીસ ખૂબ જ સ્ટ્રીક ચેકીંગ કરનાર છે, જિલ્લાના તમામ ફાર્મ હાઉસ, ડીજે, મંડપ સર્વિસ, કેટરીન સહિતની માહિતી મેળવી છે. કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોવાથી પાર્ટી કરવી શક્ય જ નથી. દરેકે પોતાના હેલ્થનું ધ્યાન રાખવાનું છે. હાલ કોરોના કંટ્રોલમાં છે. જિલ્લાના સરપંચોની લિસ્ટ પણ બનાવી છે. જો કોઈ માહિતી મળશે તો, ત્યાં રેડ કરવામાં આવશે. પોલીસ આ વખતે ચુસ્ત ચેકીંગ કરશે. ઢીલાશ રાખવામાં આવશે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો