અરજી નામંજૂર:વીમો લીધાં બાદના 90 દિવસમાં મોત થાય તો વળતર નહીં મળે, કોર્ટે અરજી ફગાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીમો લેતી વખતે ચેતી જજો, વીમાની શરતો વાંચવાનું ચૂકી ગયા તો લેવાના દેવા થઈ શકે છે. સિટીલાઇટના આધેડને વીમો લીધા બાદ 90 દિવસની અંદર હાર્ટ એટેક થતાં હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન મોત થયું હતું.

આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલ કરી હતી કે વીમાની શરતોના આધારે ક્લેઇમ નામંજૂર કરાયો છે, કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી અરજદારની વળતરની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...