તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટી ડમ્પિંગ ડ્યુટી:આયાતી યાર્ન પર ડ્યુટી લાગે તો, દર 40 ટકા વધી શકે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લાં 1 વર્ષથી આયાતી નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીને લઈને શહેરના આગેવાન સ્પીનર્સ અને વીવર્સ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. હાલમાં જ સરકારે તા.31મી ડિસેમ્બર 2020 સુધી આયાતી એફડીવાય યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટીની મુદ્દત વધારી દીધી છે. ત્યારે પોલિએસ્ટર સ્પન યાર્ન પર પણ હવે સરકાર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાંખવા અંગે વિચારણા શરૂ કરી દેવાઈ છે. કાપડ સેક્ટર સાથે સંકળાયેલા તજજ્ઞ એવા એડવોકેટ અનિલ સરાવગી જણાવે છે કે, જો આ યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખે તો લોકલ માર્કેટમાં 40 ટકા સુધી આ યાર્નના દર વધે તેવી ચિંતા છે. યુઝર્સ એવા વીવર્સની રજૂઆતને પણ એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાંખતાં પૂર્વે ધ્યાને લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો