કાર્યવાહી:ICICI નકલી ગોલ્ડ લોન કૌભાંડ, વધુ 1ની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ICICI બેંકની બ્રાંચોમાં નકલી સોનાના દાગીના ગીરવે મુકી 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ઠગાઈના ગુનામાં વધુ એક આરોપી પકડાયો છે. રેતી કાર્ટીગનો ધંધો કરતા પરેશ ડાહ્રા વિરાણી(32)(રહે, જય ભવાની સોસા,વરાછા રોડ,મૂળ રહે,અમરેલી) નકલી ગોલ્ડ આપી 7 લાખની લોન લીધી હતી. પરેશ વિરાણી આગોતરા જામીન લઈને ડીસીબીમાં હાજર થયો હતો. સૂત્રધાર બિલ્ડર જગદીશ બાબરીયાએ પરેશને નકલી સોનુ આપ્યું હતું

અન્ય સમાચારો પણ છે...