• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ICAI: The Window To Reopen The Examination Center Will Be Reopened From June 7, For Candidates Appearing For The July 2020 Session.

પરીક્ષા:ICAI: પરીક્ષા સેન્ટર બદલવા 7 જૂનથી ફરીથી ખુલશે વિન્ડો, જુલાઈ 2020 સેશન ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રહેશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન કરેક્શન વિન્ડોને ફરીથી ખોલવા માટે જાહેરાત કરી દીધી છે. આ સુવિધા જુલાઈ 2020 સેશન ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રહેશે. સંસ્થા દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે એક્ઝામ સેન્ટર બદલવા માટે 7 જૂને સવારે 11 વાગ્યાથી 9 જૂન રાત્રે 12 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે. જોકે વિદ્યાર્થીઓ આમાં સેન્ટર બદલી શકશે, ગ્રુપ નહીં. સુધારા માટે icaiexam.icai.org પર વિઝિટ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...