તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:ગોડાદરાના 3 પ્લોટ બારોબાર વેચી મારી રૂ.9 લાખની ઠગાઇ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોડાદરા એસ કે નગરમાં આવેલા ત્રણ પ્લોટો એક વખત વેચી દઈ 9 લાખની ઠગાઈન ફરિયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે. 2013માં લંબેહનુમાન રોડ સ્થિત મનમોહન સોસાયટીમાં રહેતા વિજેન્દ્રસિંહ રાઠોડે ગોડાદરામાં એસ કે નગર હાઉસિંગ સોસાયટીનું આયોજન કર્યું હતું.

આ સોસાયટીમાં મોનિકા પરમાર (રહે. પરસોત્તમનગર,અલથાણ) એ પ્લોટ રૂ.9 લાખમાં 3 પ્લોટ ખરીદ્યા હતા. વિજેન્દ્રસિંહે આ પ્લોટ મનોજ દેવીશંકર શુક્લાને બારોબાર વેચી દીધા હતા. મનોજ શુકલાએ આ પ્લોટ પર બાંધકામ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ બાબતની જાણ મોનિકાને થતા તેને પ્લોટ વેચી દીધા હોવાનું માલૂમ પડ્યું હતું. પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતા તેણીએ વિજેન્દ્રસિંહ વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો