તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ઉમરવાડામાં પત્નીને તલાક આપ્યા બાદ પતિનો આપઘાત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરવાડા જૂના ટેનામેન્ટ ખાતે રહેતા શાહરૂખ પઠાણ (30)નો સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા ત્રણ મહિના બંનેએ તલાક લીધા હતા. પરંતુ તે પરત પત્ની સાથે રહેવા માંગતા હતો જેથી થોડા દિવસથી ટેન્શનમાં રહેતો હતો. દરમિયાન રવિવારે તેણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો