તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવચન:‘માનવતાને જીવનમાં અવતરણ કરીને જ માનવભવ સાર્થક થાય’

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ત્રિસ્તુતિક જૈન સંઘ અડાજણ ખાતે પુણ્યસમ્રાટ જયંતસેન સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ ડો. વૈભવરત્ન વિજયજી મહારાજે પ્રવચન આપતા કહ્યું હતું કે, શ્રી ઉત્તરાધ્યયન આગમસૂત્રનાં 36 અધ્યયનો છે જેનાં જ્ઞાનથી માનવને જીવન જીવવાની તો કળા મળે છે. સાથે સાથે જીવનને જીતવાની કળા પણ મળે છે. માનવે માનવતાને જો જીવનમાં અવતરણ કરી તો જ તેનો માનવભવ સાર્થક થાય છે. જો જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટે અને પાણી જેવા નિર્મળ બનીએ તો આ જીવનને પરમાત્મા પણ શ્રેષ્ઠ જીવનની નિશાની માને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો