તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:હોટલ-સ્કૂલોએ સ્વચ્છતા સર્વેક્ષણના બેનરો મૂકવા પડશે,પાલિકાનું ફરમાન

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં દબાણ દૂર કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક

સ્વચ્છતા સર્વેક્ષણ-21 માટે પાલિકાએ દબાણો દૂર કરવા નોડલ ઓફિસરને જવાબદારી સોંપાઈ છે સાફસફાઇ, બ્યુટિફિકેશન, ફિડબેક મેળવવા ક્વાયત વધારી દેવાઈ છે. હોટલ-રેસ્ટોરન્ટ,શાળા-કોલેજો પાસે પોતાના સૌજન્યથી સ્વચ્છતા સર્વેક્ષણ-21 ના બોર્ડ મુકવા આદેશ અપાયા છે. શહેરમાં રોડ, ફુટપાથ, બ્રિજ નીચે તેમજ અન્ય સ્થળો પર રખાતા બિલ્ડીંગ મટીરીયલ્સ માટે દરેક ઝોનમાં નોડલ અધિકારીની નિમણુંક કરાઇ છે.

સ્મીમેરના પર્સોનલ ઓફિસર એચ.ભાવસારને એસએસ-21 માટેે એન્ક્રોચમેન્ટ દૂર કરવા નોડલ ઓફિસર તરીકે નક્કી કરાયા છે. એટલું જ નહી કમિશ્નરે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ પસાર થનાર હોય તે વિસ્તારોમાં ઝાડ-ટ્રી પર સ્વચ્છ સર્વેક્ષણ-2021ના પેઇન્ટીંગ બેનરો મુકવા, તથા શાકમાર્કેટો, જાહેર સ્થાનો પર સર્વેક્ષણનો પ્રચાર અને ફિડબેક કરાવવા સુચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો