તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં શું મળ્યું:હજીરા-ઘોઘા રો-પેક્સ શરૂ કરાઇ, સ્વચ્છતામાં સુરત બીજા ક્રમે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હજીરા-ઘોઘા રો-પેક્સ શરૂ કરાઇ
હજીરા-ઘોઘા રો-પેક્સ શરૂ કરાઇ
સ્વચ્છતામાં સુરત બીજા ક્રમે
સ્વચ્છતામાં સુરત બીજા ક્રમે

9 નવેમ્બર 2020 : પીએમ મોદીએ હજીરાથી ઘોઘા સુધી રો પેક્સનો ઇ-વર્ચુઅલ શુભારંભ કરાવ્યો હતો. સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોચી શકાશે. 22 ઓગષ્ટ : દેશના 4241 શહેરોમાં કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બીજો નંબર હાંસલ કર્યો હતો. ગત વર્ષે સુરત 14માં ક્રમે રહ્યું હતું.

 • કુંભારીયાથી કડોદરાનો 7 કિ.મીનો રૂટ વધતા સુરતનો BRTS રૂટ દેશમાં સૌથી લાંબો રૂટ બન્યો
 • એલ એન્ડ ટીને 100 જેટલી કે9 વજ્ર ગન તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ
 • મુખ્યમંત્રીના હસ્તે 3 ઇ-બસોનું લોકાર્પણ કરાયું, કુલ 150 બસો દોડાવવાનું આયોજન
 • સુરત પ્રાણીસંગ્રહાલયમાં લાંબા સમય પછી સિંહ-સિંહણનું આગમન થયું
130 કરોડનો ટર્શરી પ્લાન્ટ
130 કરોડનો ટર્શરી પ્લાન્ટ
એટોમિક પાવર ક્ષેત્રે સિદ્ધિ
એટોમિક પાવર ક્ષેત્રે સિદ્ધિ

23 જુલાઇ : એટોમિક પાવર ક્ષેત્રે ગુજરાતની ભૂમિ પરથી સૌપ્રથમવાર સ્વદેશી ટેક્નોલોજીથી 700 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર યુનિટના રિએક્ટરની અંદર ચેઇન રિએક્શન પ્રક્રિયા સફળ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો