તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરાના દરમાં વધારો:અડધા કેરેટના હીરાના દરમાં 1 જ વર્ષમાં 13.2 %નો વધારો, ક્રિસમસના કારણે તેજીની સ્થિતિનો મત, બેલ્જિયમના ભારતીય એકમો 70% ખુલ્યાં

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ક્રિસમસના કારણે જેમ એન્ડ જ્વેલરીની સેક્ટરને સારો વેપાર મળવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ શોર્ટ સપ્લાયની પણ સ્થિતિ ઉદ્દભવી હોવાનું જીજેઈપીસીના અહેવાલ થકી સામે આવ્યું છે. એક જ વર્ષમાં 3 સેન્ટથી 3 કેરેટના હીરાના દરમાં 3.5થી 13.2 ટકા સુધીનો વધારો પણ નોંધાયો છે. જીજેઈપીસી દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, નવેમ્બરમાં દિવાળીના કારણે ભારતીય બજારોમાં જેમ એન્ડ જ્વેલરીની સારી ડિમાન્ડની સાથો-સાથ ચાઈના પણ કોરોનાની સ્થિતિમાં બહાર આવી ચૂક્યું હોવાના કારણે ત્યાં પણ જેમ એન્ડ જ્વેલરીનો ગ્રોથ ડબલ ડિજીટમાં નોંધાયો હોવાનો મત વ્યક્ત કરાયો છે. આ સાથે દિવાળી વેકેશન પણ બેલ્જિયમના ભારતીય હીરાના એકમો પણ 70 ટકા ક્ષમતા સાથે કાર્યરત થઈ ચૂક્યા છે. બ્લેક ફ્રાઈડે વખતે ઈ-કોમર્સ ખરીદીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં 22 ટકાના ઉછાળા સાથે 9 બિલિયન ડોલરનો વેપાર નોંધાયો છે. જેના કારણે પોલિશ્ડના દરમાં વૈશ્વિક બજારમાં ઉછાળો નોંધાયો હોવાનો મત છે.

પોલિશ્ડ ડાયમંડના દરમાં થયેલો ઉછાળો

હીરા1-1-’20ની1-12-’19ની
કેરેટસરખામણીએસરખામણીએ
0.3-0.20%2.20%
0.511.20%13.20%
13.40%3.50%
31.10%1.60%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો