તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગુજસીટોક: અર્જુન પાંડેની ધરપકડ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજસીટોક કાયદા હેઠળ વિપુલ ગાજીપરા ગેંગના વધુ એક સાગરિત અર્જુન ઉર્ફે અરવિંદ પાંડેની ડીસીબીએ ધરપકડ કરી છે. અગાઉ અર્જુન પકડાયો હતો પરંતુ કોરોના પોઝિટિવ આવ્યો હોય સારવાર હેઠળ હતો. વિપુલ ગાજીપરા ગેંગના 4 ની અગાઉ ધરપકડ થઈ હતી. 6 હજુ ફરાર છે. અર્જુન પાંડે તા.15મી સુધીના રિમાન્ડ પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો