તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન સ્પર્ધા:BAPS સ્વામિનારાયણ સ્કૂલમાં રાખડી સ્પર્ધા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાજણના BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં ઓનલાઇન રક્ષાબંધન પર્વની ઉજવણીની સાથે ઓનલાઈન રાખડી મેંકિગ એક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5થી 8 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 165 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...