તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:GO AIR 28 માર્ચથી મુંબઇ સહિત દિલ્લી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકતાની નવી સાત ફ્લાઇટ શરૂ કરશે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર દોઢ લાખને ક્રોસ થશે

ગો એર દેશના અલગ અલગ 5 શહેરો માટે સુરતથી 7 ફ્લાઇટ શરુ કરવા જઈ રહી છે. ગો એર દ્વારા 28મી માર્ચથી આ તમામ ફ્લાઇટ શરુ કરી દેવામાં આવશે.ગો એર દ્વારા નવી 7 ફ્લાઇટ દિલ્લી, હૈદરાબાદ,મુંબઈ, બેંગ્લુરુ અને કોલકાતા માટે શરુ કરી દેવામાં આવતા સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર દોઢ લાખ થઇ જાય એવી શક્યતા છે. નવી ફલિત શરુ થઇ જતા રોજ 46 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર અવરજવર કરતી થઇ જશે. ભાડામાં વેરિયેશન આવશે જોકે તમામ ફ્લાઇટનું ભાડું 4000થી વધુ રહેશે.

સુરત-દિલ્લી અને સુરત-કોલકાતા ફ્લાઇટ રોજ ઉડશે

સુરત ટુ દિલ્લી ફ્લાઇટ

ઉપડશેસમયપહોંચશેદિવસ
સુરતસવારે 9.20સવારે 11.10ડેઇલી
સુરતરાત્રે 9.15રાત્રે 11.05ડેઇલી
દિલ્લીસવારે 7:00સવારે 8:50ડેઇલી
દિલ્લીસાંજે 6.55સાંજે 8.45ડેઇલી

સુરત ટુ હૈદરાબાદ ફ્લાઇટ

ઉપડશેસમયપહોંચશેદિવસ
સુરતબપોરે 2.10સાંજે 4.104
હૈદરાબાદસવારે 11.40બપોરે 1.404

સુરત ટુ મુંબઈ ફ્લાઇટ

ઉપડશેસમયપહોંચશેદિવસ
મુંબઈસવારે 6:00સવારે 7.106
સુરતસવારે 7.40સવારે 8.506

સુરત ટુ કોલકાતા ફ્લાઇટ

ઉપડશેસમયપહોંચશેદિવસ
સુરતરાત્રે 8.15રાત્રે 11:00ડેઇલી
સુરતસવારે 9.15બપોરે 12:00ડેઇલી
કોલકાતાસાંજે 5:00રાત્રે 7.45ડેઇલી
કોલકાતાસવારે 6:00સવારે 8.45ડેઇલી

સુરત ટુ બેંગ્લુરુ ફ્લાઇટ

ઉપડશેસમયપહોંચશેદિવસ
સુરતરાત્રે 10.30રાત્રે 12.302
સુરતરાત્રે 8.30રાત્રે 10.305
બેંગ્લુરુરાત્રે 8 :00રાત્રે 10 :002
બેંગ્લુરુસાંજે 6:00રાત્રે 8 :005

સુરત-હૈદરાબાદ અને સુરત બેંગ્લુરુ ફ્લાઇટ એક-એક દિવસના અંતરાલ દરમિયાન ઓપરેટ થશે

અન્ય સમાચારો પણ છે...