તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન:ગૌતમ ગોલ્ડન ટ્રીપલ મર્ડર કેસ, આરોપીના જામીન નામંજૂર

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજના ગૌતમ ગોલ્ડન સહિતના ત્રિપલ મર્ડર કેસમાં આરોપી રજની પલ્સર દ્વારા કરવામાં આવેલી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી. ત્રિપલ મર્ડરને અંજામ આપ્યા બાદ ગૌતમ ગોલ્ડન અન્ય આરોપી વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે ચકમત ઝરી હતી. જેમાં આરોપી રજની પલ્સર, વેજા માડમ, કિશન ખોખર સહિતના આરોપીએ ગૌતમ ગોલ્ડની હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો અને કામરેજ ચોકડી પાસે ગોલ્ડનને રહેંસી નાંખ્યો હતો. આ કેસમાં આરોપી રજની પલ્સરે કરેલી જામીન અરજી નામંજૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો