સુનાવણીની મુદત:દુર્લભ આપઘાત કેસમાં સોમવારે વધુ સુનાવણી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુર્લભ આપઘાત કેસમાં આરોપી ભાવેશ સવાણીની જામીન અરજીની સુનાવણી પર દલીલો થઈ હતી. બાદમાં કોર્ટે સોમવારની મુદત નક્કી કરી હતી. બચાવ પક્ષે દલીલ કરાઈ હતી કે આરોપીનો દુર્લભ પટેલ સાથે કોઈ સીધો સંપર્ક ન હતો.

અન્ય સમાચારો પણ છે...