તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનમાં શહેરનું વાતાવરણ શુદ્ધ થયું છે તેવી રીતે તાપી નદીમાં ગંદકી પણ ઓછી થઈ છે. કોઝવે પર ગોઠવેલા ઈલેક્ટ્રોનિક પોલની લાઈટનું પ્રતિબિંબ તાપીનદીમાં પડતા જાણે પાણીમાં રોશનીની રંગોળી બનાવી હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. રાંદેર રોડ પર રહેતા રફીક ખાન અઝીઝ ખાને બાલ્કનિમાંથી આ ફોટો ક્લિક કર્યો હતો.
તમે પણ બની શકો છો ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટ
લોકડાઉન દરમિયાન પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે, ત્યારે તમે ઘરમાંથી બહાર નીકળ્યા વગર ગેલેરીમાંથી એક સરસ ફોટો ક્લિક કરી મો. નં. 9909956100 પર મોકલી શકો છો. આવેલા ફોટોમાંથી શ્રેષ્ઠ ફોટોને ભાસ્કર તેને પ્રસિદ્ધ કરશે અને તમે બની જશો ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટ.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.