તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:વર્ષ 2022થી નેકમાં 2.5 CGPAથી ઓછો સ્કોર થશે તો કોલેજ અને યુનિવર્સિટીને બંધ કરવાની નોબત આવશે

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક

વર્ષ 2022થી નેકમાં કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ 2.5 સીજીપીએથી ઓછો સ્કોર મેળવશે તો તેને બંધ કરવાની ફરજ પડશે. યુજીસી સચિવ ડો. રજનીશ જૈૈને યુનિવર્સિટીની સાથે કોલેજોને પત્ર લખીને જણાવ્યું છે કે યુજીસી (મેન્ડેટરી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ) રેગ્યુલેશન 2012 મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે નેકની માન્યતા અનિવાર્ય કરાઇ છે. આ ઉપરાંત દર 6વર્ષે સંસ્થાએ માન્યતા લેવી પડશે.

ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવા દરેક કોલેજ અને યુનિવર્સિટીએ નેકમાં 2.5નો સ્કોર કરવો ફરજિયાત રહેશે અન્યથા તે સંસ્થા બંધ કરી દેવી પડશે. નર્મદ યુનિવર્સિટીની સરકારી અને ગ્રાન્ટેડ મળી 145 કોલેજ નેક એક્રિડેશનમાં ભાગ લેતી નથી. હવે નેકને ફોટા સહિતના પુરાવા સાથે SSR અને AQR રિપોર્ટ ઓનલાઇન મોકલવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો