છેતરપિંડી:ચૌટાપુલના વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ગુનો દાખલ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાજણમાં કેનાલ રોડ પર રાજહંસ વિંગ્સમાં રહેતા પ્રવીણસિંહ ખેરની ચૌટાપુલમાં હેપ્પી ફેશન સ્ટુડિયોની દુકાન છે. આ દુકાનમાં વેપારી કૈલાશ, નિતેશ અને પ્રદીપે ટુકડે ટુકડે રૂ. 1.65 લાખનો લેડીઝ કુરતીનાે માલ ક્રેડિટ પર લીધો હતો. બાદમાં નાણાં ન આપતા વેપારીએ અઠવા પોલીસમાં વેપારી કૈલાશ કારવા(રહે,રવિરાજ સોસા,ઉધના), નિતેશ ભેસાણીયા(રહે,સ્વપ્ન વીલા સોસા,કામરેજ) અને પ્રદીપ સુરાના(રહે, સૈફી કોમ્પલેક્ષ, ઉધના)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...