તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એન્ટવર્પની હીરાની ઓફિસ ખૂલ્યા પછી એન્ટવર્પથી વાયા હોંગકોંગ થઇને મુંબઇ એરપોર્ટ પર રફના 20 પાર્સલ આયાત કરાયા હતા. જેમાંથી ચાર કિલો રફ હીરા સ્પાઇસ જેટની સ્પાઇસ એક્સપ્રેસથી સુરત લવાયા હતા. આમ, રફની આયાત થતા જ હીરા વેપારને ગતી મળવાના એંધાણ છે. હોંગકોંગ અને એન્ટવર્પમાં હીરાની ઓફિસો ખૂલી છે. તે સાથે હોંગકોંગના હીરા વેપારી પોલિશ્ડનું ઇમ્પોર્ટ કરતા સુરત તથા મુંબઇના હીરા વેપારને ગતી મળી છે.
લોકડાઉન બાદ વેપારમાં ગતી જોવા મળશે
છેલ્લાં ચાર જ દિવસમાં એન્ટવર્પથી વાયા હોંગકોંગ થઈને મુંબઇ એરપોર્ટ પર કોરોડોના હીરાના 20 પાર્સલ ઇમ્પોર્ટ થયા છે. તે સાથે રફ આવતા આગામી દિવસમાં લોકડાઉન ખૂલ્યા બાદ સુરતના હીરા વેપારને વેગ મળવાના એંધાણ છે - દિનેશ નાવડીયા, રિજનલ ચેરમેન, જીજેઈપીસી
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.