તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાવ ખાલીખમ:ઉનાળામાં પહેલીવાર ઉગતનું બોટોનિકલ ગાર્ડનનું તળાવ પાણી વગર સુકું પડ્યું

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાંદેર ઝોનમાં ઉગતગામ નજીક પાલિકા દ્વારા નવ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ ગાર્ડનનો તળાવ પહેલી વખત ભરઉનાળામાં પાણી વગર સુકો થઈ જવા પામ્યો છે. બોટોનિકલ ગાર્ડનના આ તળાવમા વધુ પડતાં કાપને કારણે તેની જળસંગ્રહ ક્ષમતા અડધી થઈ ગઇ  છે.ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાથી તળાવમાં બચેલુ પાણી પણ બાષ્પીભવન થવાને કારણે પાણી સુકાઇ જવાની શક્યતા છે. પાલનપુર-જહાંગીરાબાદની કેનાલમાંથી આ તળાવનું પાણી ભરવામાં આવે છે જે કેનાલમાં પણ પાણી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો