ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને જોઈને દેશમાં પહેલી વાર સુરતમાં ઘરેલું ઉપયોગ માટે પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવામાં આવશે. આ હાઈડ્રોજનને નિશ્ચિત માત્રામાં નેચરલ ગેસ સાથે મિક્સ કરીને ઘરોમાં વિતરણ કરવામાં આવશે.
પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 ઘરોમાં હાઈડ્રોજન સાથે મિક્સ કરેલા ગેસનો સપ્લાય કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સારી વાત એ છે કે, ‘પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ કરવામાં આવશે તે વિજળી પણ સોલાર એનર્જીથી ઉત્પાદન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર @2047 અંતર્ગત વડાપ્રધાને કર્યુ પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ હતુ.
આ ફાયદા થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.