તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કઠોર ખાતે પેસેન્જર અને થ્રી વ્હીલર ગુડઝ વાહનો માટે ફિટનેસ રીન્યુઅલ કેમ્પ યોજાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારના જાહેરનામા અને પરિપત્રો અંતર્ગત RTO દ્વારા પેસેન્જર વાહનો તથા થ્રી વ્હીલર ગુડઝ વાહનોના ફિટનેસ રિન્યુઅલની કામગીરી 10થી 14મી ઓગષ્ટ સુધી સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી કઠોરના સરકારી દવાખાના સામે, રેસ્ટ હાઉસ ખાતે થશે. જેથી કેમ્પના સ્થળે નિયત કરેલ ઓનલાઈન ફી ભરીને તથા તમામ દસ્તાવેજો લઈને આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...