મોકડ્રિલ:એરપોર્ટ પર બનનારી કોઇપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા ફાયરે મોકડ્રિલ કર્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરક્ષા સપ્તાહ અંતર્ગત શુક્રવારે એરપોર્ટ પર બનનારી કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ક્રેશ થયાનું મોકડ્રિલ કરાયું હતું. આ મોકડ્રિલમાં પેસેન્જરોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ સુધી પહોંચાડાયા હતા. તે સાથે જ પેસેન્જરોને મેડિકલ સુવિધા પણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...