તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાનપુરાના જીએસટી ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટેજમાં આગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાનપુરા ખાતે આવેલી જીએસટી ઓફિસના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મુકેલી વેસ્ટેજ વસ્તુઓમાં કોઈક કારણસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં જુની ભંગાર ખુરશીઓ તેમજ ફર્નીચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ધુમાડો ફેલાતા તકેદારીના ભાગરૂપે કર્મીઓને નીચે ઉતારી લેવાયા હતા. આગનું કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો