તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પુત્રની સર્જરીના રૂપિયા ન હોવાથી પિતાનો આપઘાત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં રહેતા આધેડે ઘરે ફાંસો ખાઇ લીધો હતો. પુત્રને થયેલી પથરીનું ઓપરેશન કરાવવાના પૈસા ન હોવાથી માનસિક તણાવમાં આવી પગલું ભરી લીધું હતું. મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ભેસ્તાન આવાસમાં રહેતા 55 વર્ષિય દિપક ઉર્ફે આરીફ તુલસીરામ ચાપડાએ શુક્રવારે સવારે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. દીપકભાઈ સમોસાની વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીપકભાઈનો પુત્ર રાહીન મુંબઈ રહે છે. જેને પથરીની બીમારી થઈ હોવાથી દીપકભાઈની પત્નીએ સુરત ઓપરેશન અર્થે બોલાવ્યો પણ પૈસા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો