તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાંડેસરામાં રૂપિયા 1500ની લેતીદેતીમાં જીવલેણ હુમલો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંડેસરાના વડોદ સત્ય સાંઈ નગર પાસે તુફાન મલીક જોડે ગુરુવારે સવારે રિક્ષાચાલકે 1500 રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો કર્યો હતો. જેમાં રિક્ષાચાલકે આવેશમાં આવી નજીકમાંથી પથ્થર લઈ તુફાન મલીકને માથામાં મારી ત્યાંથી ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં તુફાન મલીકને તેનો સંબંધી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં લઈ ગયો હતો. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. વધુમાં પોલીસે આજુબાજુના લોકોના નિવેદનો લઈ રિક્ષાચાલકની ભાળ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, સંચા ખાતામાં નોકરી કરતા તુફાન મલીકની જોડે રિક્ષાચાલકે 1500 રૂપિયાની લેતીદેતી મામલે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો