તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:ઘરેલું ઝઘડાના કેસમાં દિવાળી ટાણે 2 કલાક પિતા દીકરીને વીડિયો કરી શકશે, ફેમિલી કોર્ટનો હુકમ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેમિલી કોર્ટમાં નોંધાયેલાં એક કેસમાં પિતાએ પોતાની બે વર્ષની દીકરીને રમાડવા માટે કોર્ટમાં અરજી કરી હતી. દલીલો બાદ કોર્ટે દિવાળી ટાણે બે કલાક પિતા દીકરીને વીડિયો કોલ કરી શકશે એવો હુકમ કર્યો હતો. ઘોડદોડ ખાતે રહેતા રાકેશ અને રજની વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. રજની લગ્ન પહેલાં જ ગર્ભવતી બની હતી અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, રજનીના ઘરના સભ્યો આ લગ્નથી ખુશ નહતા. આથી શ્રીમંત કરવા આવ્યા બાદ રજની સાસરિએ ગઈ નહતી. ઉપરાંત દંપતીને ત્યા આ દરમિયાન એક દીકરી પણ અવતરી હતી. જોકે, પતિ આ દીકરીને મળી શકતા ન હોય તેઓએ એડવોકેટ પ્રીતી જોષી મારફત કોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો