તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ચેપ વધતા BHMSની પરીક્ષા મોકૂફ રખાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે યુનિવર્સિટીએ બેચલર ઓફ હોમિયોપેથિકની પરીક્ષા મોકૂફ કરી છે. જોકે, હોમિયોપેથિક ફેકલ્ટીએ બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં ઓફલાઇન પરીક્ષા લેવાનો જ નિર્ણય કર્યો છે. સિન્ડિકેટ સભ્ય ડો. ખરચીયાએ વિદ્યાર્થીઓના હીતને જોતા બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...