તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:ધો.10માં ગણિત ન લીધું હોય તો પણ ધો.11માં લઇ શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધો.10માં વિદ્યાર્થીઓએ મેથ્સ સબ્જેક્ટ ન લીધો હોય તો પણ ધો.11માં મેથ્સ સિલેક્ટ કરવાની તક આપી છે. આ છૂટ ફક્ત આ વર્ષ માટે છે.સીબીએસઇ શાળાઓને સૂચના અપાઈ છે કે, ધો. 11માં મેથ્સ સબ્જેક્ટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ આ વિષયમાં સારું પર્ફોર્મ કરવાની કેપેસિટી છે કે નહીં તેની પણ ચકાસણી કરાય. સીબીએસઇના નિયમો મુજબ ધો.11-12માં એ જ વિદ્યાર્થીઓ મેથ્સ સબ્જેક્ટ કરી શકે કે જેઓ ધો.10માં ગણિત ભણ્યા હોય. જે હાયર સ્ટડીઝમાં ગણિત ભણવા માગતા હોય તેઓ બેઝિક મેથ્સ ભણે છે. જે નિયમ વર્ષ 2019માં આવ્યો હતો, જેથી જે ગણિત વિષય ના ભણવા માગતા ન હોય તો તેમની પર વધારે ભાર ન આવે.ધો.11માં ગણિતની પસંદગી કરવા માગે તો તે ધો.10માં કમ્પાર્ટમેન્ટની પરીક્ષા આપી ગણિત પસંદ કરી શકશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો