તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પાતાળ કૂવાના બિલમાં રાહત માટે ઉદ્યોગકારોની માંગ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચિન GIDCના 115 ઉદ્યોગકારોએ GIDC એમડીને પત્ર લખી પાતાળકૂવાના બિલ, વ્યાજ અને દંડમાં રાહતની માંગ કરી છે. ઉદ્યોગકારોની રજૂઆત મુજબ, 1998માં વિવિધ ઉદ્યોગકારોને ત્યાં પાતાળકૂવા પકડાયા હતા. જેના પર પાણીના વપરાશના બિલ, લેટ પેમેન્ટ સામે વ્યાજ અને દંડની ફટકારાયો હતો. 1998થી આજ સુધી વ્યાજ અને દંડનું ચક્ર ચાલી આવ્યું છે. કોરોનામાં સરકારે જુના બિલમાં મુક્તિ આપી છે. તે જ પ્રમાણે આ કેસમાં પણ રાહત આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...