તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:Ph.Dની એન્ટ્રસ ટેસ્ટ મોકૂફ : GTU

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે અમદાવાદમાં 20-11-2020 થી 23-11-2020ના સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ જાહેર કર્યું છે. સરકારના આદેશાનુસાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના તમામ વિભાગો અને સેન્ટર્સ બંધ કરાયા છે. જેથી 22-11-2020 રવિવારના રોજ જીટીયુ, પી.એચડીની યોજાનારી એન્ટ્રંસ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની આગામી તારીખ જીટીયુની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો