આયોજન:ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 13 સપ્ટે.એ યોજાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેમ્બર ઓફ કોમર્સની બહુ ગાજેલી મેનેજીંગ કમિટીની ચૂંટણી માટેની તારીખ જાહેર થઇ ગઈ છે. જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે તા.13મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજવા પરવાનગી આપી છે. સરસાણા ટ્રેડ સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે યોજાશે. મતદાતાઓ માસ્ક પહેરીને મતદાન કેન્દ્ર પર જવું પડશે.જેના માટે 30 મતદાન બુથ ઉભા કરી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ થકી ચૂંટણી યોજાશે. લાઇફ મેમ્બરમાં 44 સામે 54 આને ચીફ પેટર્નની 10 બેઠક માટે 13 ઉમેદવાર ની વચ્ચે ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...