તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:કેન્સર પીડિતોને કાન ટોપીનું વિતરણ કરાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોકસ્ટાર ગ્રુપ દ્વારા અલથાણ રોડ બ્રેડલાઈનર સર્કલ પાસે 25 કેન્સર પીડિતો સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં સુરતી ઊંધિયાની મિજબાની અને બધા દર્દીઓ અને એમની સાથે રહેતા સગાવહાલાઓને ઠંડીથી રક્ષણ મળે એ માટે ગરમ કાનટોપીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો