તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:થર્ટી ફર્સ્ટે સહેલાણીઓ માટે ડુમસ સુંવાલી બીચ સવારથી બંધ રહેશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને લઈને લોકોના સ્વાસ્થયને ધ્યાને રાખી સુરત પોલીસે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા સહેલાણીઓ માટે ડુમસ અને સુંવાલી બીચ સવારથી બંધ કરી દેવાશે. વધુમાં જાહેર સ્થળો અને ખાણીપીણીની લારીઓ પણ લોકોની ભીડ હશે, તેવી જગ્યાઓ પર પોલીસ પાલિકા સાથે મળી કાર્યવાહી કરશે સાથે ફુટપાથ પર બેસીને નાસતો કરતા લોકોને આ વખતે બેસવા દેવાશે નહિ, પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, ખાસ કરીને દારૂનો નશો કરી વાહનો ચલાવતા લોકોની ચેકિંગ કરાશે.

ફાર્મ હાઉસમાં ખોટી રીતે કોઈ ફેમિલીને પરેશાન કરાશે નહિ, માત્ર ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃતિ ન થાય તે માટે પોલીસ ખાસ વોચ રાખશે. ડુમસમાં એપાર્ટમેન્ટ, બંગલા, ખેતરો-વાડીમાં બનાવેલા મકાનો મળી 2 હજાર જેટલા ફાર્મ હાઉસ આવેલા છે. ડુમસ બીચ સવારથી બંધ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો