તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પોલીસ મુંબઈ જાય તે પૂર્વે ડ્રગ્સ માફીયા મહેંદી ઝૈદ ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સોદાગરવાડમાંથી 12 દિવસ પહેલા પિતા-પુત્રને ક્રાઇમબ્રાંચે 13.30 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. એમડી ડ્રગ્સ આરોપી સલમાન ડોબીવાલા મુંબઈ સાકીનાકા પેનનસુલા હોટેલની ગલીમાં રહેતા મહેંદી ઉર્ફે મોહંમદ ઝૈદ પાસેથી લઈ આવતો હતો.

આથી ક્રાઇમબ્રાંચની ટીમ મુંબઈ ખાતે મહેંદી ઝૈદને શોધવા માટે ગઈ તે પહેલા જ રૂમ ખાલી કરી ફરાર થયો છે. પોલીસની ગંધ આવી ગઈ હોય એવી આશંકા લાગે છે. મહેંદી ઝૈદ છેલ્લા બે મહિનાથી મુંબઈમાં ભાડાની રૂમમાં રહેતો હતો.જેનો ભાડા કરાર મહિલાના નામે હતો. મહેંદી સાથે એક મહિલા પણ રહેતી હતી અને તે મહિલા મહેંદીને પોતાનો ભાણીયો હોવાની વાત આજુબાજુના સ્થાનિકોને વાત કરી હતી. મહેંદી સુધી પહોંચવા પોલીસે પહેલા મહિલાને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો