તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:દહેજમાં રૂ. 12 લાખ માંગતા સાસરિયા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર પાટિયા અભિનંદન એપાર્ટમેન્ટમાં રહેતી દર્શનાના લગ્ન નવેમ્બર 2018 માં પાટણ જિલ્લાના સમી તાલુકા હારીજ ગામે રહેતા ભાગ્યેશ પ્રવીણભાઈ જાદવ સાથે થયા હતા. લગ્નના એક બે મહિના બાદ સસરા પ્રવીણભાઈ અને સાસુ જશોદાબેનએ ઝઘડો શરૂ કર્યોં હતો. દરમિયાનમાં પતિ અને સાસરિયાઓએ પિયરથી રૂ. 12 લાખનું દહેજ લઇ આવવા માગણી કરી હતી. દર્શનાએ તેના પિતા પાસે આટલી રકમ નહીં હોવાનુ કહેતા તેણીને ઘરેથીે કાઢી મૂકાઇ હતી.દર્શનાએ આખરે અડાજણ પોલીસ મથકમાં પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો